________________
૪૦
પૂજાસંગ્રહ સાથે
શ્રી-હી ધ્રુતિ-મતિ-કીર્તિ-કાંતિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધાવિદ્યાસાધન–પ્રવેશ-નિવેશનેષુ સુગ્રહીતનામાનો જયંતુ તે જિનંદ્રા, ૩ રોહિણી-પ્રજ્ઞપ્તિ–
વશંખલા-વજ કુશ-અપ્રતિચકા-પુરુષદરા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્વાત્સામહાવાલા-માનવી-
વૈયા–અર્જુમા-માનસી-મહામાનસી ડિશ વિદ્યાવ્યો રક્ષ— વો નિત્યં સ્વાહા.
૩ આચાર્યોપાધ્યાયપ્રભૂતિચાતુર્વસ્ય શ્રીશ્રમણસંઘસ્ય શાંતિભવતુ તુષ્ટિભવતુ પુષ્ટિર્ભવતુ,
૩પ્રહાશ્ચંદ્રસૂર્યા ગારકબુધ-બુહસ્પતિ-શુકશનૈશ્ચરાહુકેતુ–સહિતા: સલોકપાલા: સેમ-યમ-વરુણ-કુબેર-વાસ
* શ્રી, હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યેગના પ્રવેશમાં તેમજ મંત્રજપનાં નિવેશનમાં જેમનાં નામેનું આદરપૂર્વક ઉચ્ચારણ કરાય છે, તે જિનવર જય પામે-સાન્નિધ્ય કરનારા થાઓ.
8 રહિણી, પ્રકૃતિ, વજશૃંખલા, વાંકુશ, અપ્રતિચકા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાવાળી મહાજ્વાલા, માનવી, વેરા , અષ્ણુતા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીએ તમારું રક્ષણ કરે. સ્વાહા. - ૩ આચાર્ય, ઉપાધ્યાય વગેરે શ્રમણપ્રધાન ચાર પ્રકારના શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ. - ૩ ચન્દ્ર, સૂર્ય, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ,
Jain Education International
FO "
For Private & Personal Use Only
www.jainelibrary.org