________________
સ્નાત્ર-પૂજા સાથે
૩૯ પુણ્યાહુ પુણ્યાતું પ્રીયંતાં પ્રીયતાં ભગવંતેaહંતઃ સર્વા: સર્વદેશિન-લિકનાથા-ન્સિલેકમહિતા–સિલેકપૂજ્યા-સિલોકેશ્વરા-
બ્રિકેદ્યોતકરા: ષભ- અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્યપ્રભ-સુપાર્શ્વ-ચ દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્યવિમલ-અનંત-ધર્મ-શાંતિ-કંથ- અર7 મહિલ-મુનિસુવ્રતનમિ-નેમિ-પાર્વ–વર્ધમાનાંતા જિના: શાંતા: શાંતિકરા ભવંતુ સ્વાહા.
» મુનયો મુનિપ્રવરી રિપવિયદુભિક્ષકાંતારેષ દુર્ગમાગેષ રક્ષતુ વે નિત્યં સ્વાહા.
» આજને દિવસ પવિત્ર છે. આ અવસર માંગલિક છે. સર્વજ્ઞ, સર્વદશી, ત્રિલોકના નાથ, વિલકથી પૂજિત, ત્રિલોકના પૂજ્ય, ત્રિલોકના ઈશ્વર, ત્રિલેકમાં ઉદ્યોત કરનારા અરિહંત ભગવંત પ્રસન્ન થાઓ.
૩) અષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી જેમાં છેલ્લા છે એવા એ વીસે શાન્ત-કષાયાદિથી ઉપશાંત થયેલા જિને અમને શાંતિ કરનારા થાઓ. સ્વાહા.
શત્રુવડે કરવામાં આવતા વિજયપ્રસંગે, દુકાલમાં, ગહન અટવીમાં તથા વિકટ માગે ઓળગવાના પ્રસંગે મુનએમાં શ્રેષ્ઠ એવા મુનિએ તમારું નિત્ય રક્ષણ કરે. સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org