SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિવિધાયિને; મેલેાક્યસ્યામરાધીશ-મુકુટાલ્યચિતાંપ્રયે. ૧ શાંતિ: શાંતિકર: શ્રીમાન, શાંતિ... દિશતુ મે ગુરુ:; શાંતિવ સદા તેષા, ચેષાં શાંતિગૃહે ગૃહે ઉત્કૃષ્ટ–રિષ્ઠ–દુઃ-ગ્રહ-ગતિ-દુ:સ્વપ્ર–દુનિમિત્તાદિ; સપાદિતહિતસંપન્નામગ્રહણ જયતિ શાંતે; પૂજાસંગ્રહ સાથે શ્રીસંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ ; ગાષ્ટિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્યાહરેાંતિમ . થાઓ. તમારાં ઉત્પન્ન થયેલાં પાપકમે નાશ પામે. ભયે શાંત થાએ. તેમ જ તમારા શત્રુએ વિમુખ થાશે. સ્વાહા. ત્રણે લેાકના પ્રાણીએને શાંતિ કરનારા અને દેવેન્દ્રોના મુગુટ વડે પૂજાએલા ચરણવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હે।. ૧ જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મના ઉપદેશ આપનારા, પૂજ્ય શાંતિનાથ મને શાંતિ આપેા. જેમનાં ઘરેઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ૨ ઉપદ્રવા, ગ્રહેાની દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ન અને દુષ્ટ અંગસ્ફુરણરૂપ અપશુકન આદિ દુષ્ટ નિમિત્તોનુ નાશ કરનારું' તથા આત્મહિત અને સપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાતિનાથ ભગવાનનું નામેાચ્ચારણ જય પામે છે. ૩ શ્રી સĆઘ, જગતનાં જનપદો, મહારાજાઓ, રાજાએાનાં નિવાસસ્થાના વિદ્વમ`ડળીના સભ્ય તથા અગ્રગણ્ય નાગરિકનાં નામ લઈને શાંતિ એલવી જોઇએ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy