________________
ચોસઠપ્રકારી પૂજા, પાંચ દિવસ
૫૬૧
છઠ્ઠી અક્ષતપૂજા
અક્ષતપૂજા કીજીએ, અક્ષયપદ દાતાર, પશુઆ રૂપ નિવારીને, નિજ રૂપે કરનાર, ૧
દ્વારા . ( મનમોહન મેરે—એ દેશી. ) તુમ અમ પહેલે એકઠા, મનમોહન મેરે; મળીયા વાર અનંત, મનમેહન મેરે. શીધ્રપણે કેમ સાહિબા? મ. આપ હુવા ભગવંત, મ. ૧ આળસુ મંદ પરાધીને, મળ અંતર પાડવે જાય; મ. એકલડાં મેં આચર્યા, મ, તિરિયગતિનાં આય. મ૦ ૨ ફેરવવું કે- તિર્યગાયુના બ ધસ્થાનેનું નિવારણ કરવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ. દુહાને અર્થ
અક્ષયપદ આપનાર પ્રભુની અક્ષતપૂજા કરીએ. જે પશુ પણનું રૂપ દૂર કરી મૂળરૂપે–આત્મસ્વરૂપે કરનાર છે. ૧ ઢાળનો અથ -
હે મારા મનના મેહન પરમાત્મા! તમે અને અમે પહેલા અનંતીવાર એક સ્થાને મળ્યા છીએ. હે સાહેબ! તમે જલદી ભગવત કેમ થઈ ગયા? ૧
આળસુ, મંદ અને પરાધીન એવા મારું તમારાથી અંતર વધતું ગયું. મેં એકલાએ વારંવાર તિર્યંચગતિનું આયુષ્ય બાંધ્યું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org