________________
૫૬૨
પૂજાસંગ્રહ સાથે
એકેન્દ્રિયમાં રહ્યો મo જાવીશ વર્ષ હજાર; મ૦ મુલકલવ સત્તર કર્યા, મ0 %ાસે શ્વાસ મેઝાર, મ૦ ૩ બેઈદ્રિય ગુરુ આયુથી, મo જીવે વરસ તે બાર; મ. ઓગણપચાસ વાસરા, મ૦ તેઈદ્રિય અવતાર, ભo ૪ છમાસી ચઉરિંદિયા મ0 પલ્ય પશૃિંદી તીન; મ0 બંધ કહ્યો સાસ્વાદને, મ0 ઉદયે પંચમ લીન, મ૦ ૫ સત્તા ખસી ગઈ સાતમે, મ૦ પૂજ્ય હુવા શુભવીર; મe હું પણ મળિયો અવસરે, મ પૂજું અક્ષતે થઈ થિર, ભo ,
હું એકેન્દ્રિયમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષ સુધી રહ્ય, અને જઘન્ય આયુષ્ય એક શ્વાસોશ્વાસમાં સત્તર ઝાઝેરા ફુલકભવ કર્યા. ૩
બેઇદ્રિયમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષ સુધી જીવે, તેઈન્દ્રિયમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણપચાસ દિવસ છે. ૪
ચૌરિંદ્રિયમાં ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસ છે, પચેંદ્રિય તિર્યચનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પપમ છે. તિર્થગાયુને બંધ બીજા સાસ્વાદન ગુણસ્થાન સુધી છે અને ઉદય પાંચમા ગુણસ્થાન સુધી છે. ૫
તિગાયુની સત્તા સાતમાં ગુણઠાણા સુધી હોય છે. તે પછી સત્તા ખસી જાય છે. તે બંધદયસત્તા દૂર કરી શુભવીર પરમાત્મા પૂજ્ય થયા છે. હું પણ ગગ્ય અવસરે આવી મળે છું, તેથી સ્થિર થઇ અક્ષત વડે પૂજા કરું છું. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org