SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ પૂજાસંગ્રહ સાથે થઈ ધીરેલી સાધવી, શેઠ સુંદર હો નંદન મણિયાર કે; અવિવેકે પરભવ લહે, ગોહજાતિ હો દેડક અવતાર છે. અo 8 હ કલંક ચઢાવતાં, નીલ કાપાત હો વેશ્યા પરિણામ કે; શ્રી શુભવીરના નિંદકી, તિરિયુ હો બાંધે એણે ઠામ છે. અ૦ ૫ કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમોચનં, ત્રિભુવનેશ્વરસધનિ શાભનમ; સ્વતનુકાંતિકર તિમિરે હરે, જગતિ મંગલકારણમાતરમ - ૧ શુચિમનાત્મચિજવલદીપકે-જ્વલિતપાપતંગસમૂહકે; સ્વકપદં વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ » હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેવાય તિર્યગાયુબંધસ્થાનનિવાણાય દીપ યજામહે સ્વાહા, . આવા કારણેથી (પરિગ્રહની મૂછથી) એક સાધ્વીને મરીને ગરોળી થવું પડયું. સુંદર શેઠને કલંક આપનાર બ્રાહ્મણ તથા અવિવેકથી નંદ મણીયાર પરભવમાં છે અને દેડકાના અવતારને પામે છે. ૪ કેઈના ઉપર ખોટું કલંક ચઢાવવાથી નીલ તથા કાપત લેશ્યાના પરિણામથી શ્રી શુભવીર પરમાત્માની નિંદા કરનારા જે તિર્યંચનું આયુષ્ય બાંધે છે. ૫ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની દી પપૂજાને અંતે પૃ. ૪૫૩ માં આપેલ છે, તે મુજબ જાણ મંત્રના અર્થમાં એટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy