________________
ચેસઠપ્રકારી પૂજા, પાંચમે દિવસ
૫૫૯
-
-
કાળી ( એરી વ્યસન નિવારીએ એ-દેશી ) દીપક પૂજા જિનતણી, નિત્ય કરતાં હે અવિવેક તે જાય; અવિવેકે કરી આતમા, બંધ પાડે છે તિયચનું આયકે.
- અજ્ઞાની પશુ આતમા ૧ શીલ રહિત પરવંચકા, ઉપદેશે હે પિષે મિથ્યાત કે વણિજ કરે કૂડ તેલશું, મુખ ભાખે હો કુકમની વાતકે. આ૦૨ વસ્તુ ઉત્તમ હીણુ જાતિશું, ભેળવીને હ વેચે નાદાન કે; માયા કપટ કૂડ શાખીએ,
કરે ચારી હે નિત્ય આરતધ્યાનકે. અ૦ ૩ તે પ્રાણ તિર્યંચનું આયુષ્ય બાંધવાના અનેક સ્થાનકે છે, તેને સેવે નહીં. ૧ હાળને અથ–
શ્રી જિનેશ્વરની દીપક પૂજા હંમેશા કરવાથી અવિવેક નાશ પામે છે. અવિવેકવડે જ આત્મા તિર્યચના આયુષ્યને બંધ કરે છે. અજ્ઞાની આત્માને પશુ સરખા જાણવા. ૧
હવે તિર્યંચનું આયુષ્ય શાથી બંધાય છે? તે કહે છે-શીલ વિનાના, પારકાને ઠગનારા, ઉપદેશવડે મિાત્વનું પિષણ કરનારા, ખાટા તેલ-માપવડે વ્યાપાર કરનાર, કુકર્મની વાતે મુખથી કહેનારા–૨ - ઉત્તમ વસ્તુમાં હલકી જાતની વસ્તુઓ ભેળવીને નાદાનીથી વેચનારા, માયા-કપટ કરનારા, બેટી સાક્ષી પૂરનારા, ચેરી કરનારા, હંમેશા આર્તધ્યાન કરનારા જ તિર્યચનું આયુષ્ય બાંધે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org