SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પર પૂજાસંગ્રહ સાથ ત્રીજી પુષ્પ પ્રજા દુહા ત્રીજી કુસુમની પૂજના, પૂજે નિત્ય જિનરાય; પંડિત સ ંગ કરે સદા, શાસ્ત્ર ભણે ધરે ન્યાય. ૧ ન્યાયે ઉપાર્જન કરે, જયણાયુત મુનિદાન; ભઠ્ઠ ભાવે નિવ કરે, આર્ભ નિઢા ઠાણુ, ર પર ઉપગારાદિગુણે, માંધે મણઅનું આય; તુજ શાસન રેસિયા થઇ, શિવમાર્ગે કંઇ જાય. ઢાળ ( આાસણુંરા યાગી એ—દેશી. ) કુસુમની પૂજા કમ` નસાવે, નાગકેતુ પરે ભાવે રે; સુણજો જગસ્વામી. 3 દુહાનેા અથ ઃ— હવે મનુષ્ય આયુષ્યના બધહેતુએ કહે છે. ત્રીજી પુષ્પની પૂજા વડે હુંમેશા જિનરાજની પૂજા કરે, પડિતજનાનેા હુંમેશા સંગ કરે, શાસ્ત્રાભ્યાસ કરે, ન્યાય ધારણ કરે. ૧ ન્યાય વડે દ્રવ્ય ઉપાર્જન કરે, યતનાપૂર્વક મુનિરાજને દાન આપે. ભદ્રકભાવે વો, આરભ-સમારંભ ન કરે, પાકી નિંદા ન કરે. ૨ Jain Education International પાપકાર કરવા વગેરે ગુણ વડે જીવ મનુષ્યનું આયુષ્ય ખાંધે છે. અને તમારા શાસનના રસીયા થઇ કેટલાક જીવે મેાક્ષમાગે પણ જાય છે. ૩ તાળના અથ:-- કુસુમની પૂજા નાગકેતુની માફક ભાવપૂર્વક કરવાથી કને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy