________________
ચાસઠપ્રકારી પૂજા, પાંચમા દિવસ
આયુ નિકાચિત છે પણ તેહથી, કર્મીનુ જોર હઠાવે રે, સુ૦ ૧ શ્રેણિક સરિખા તુજ ગુણ રાગી, ક'ની એડી ન ભાંગી રે; સુ સુકુમાલિકા ઉપનય અહિં ભાવેા, સાથ વાહુ ઘર લાગી રે. સુ૦ ૨ ત્ર્યાશીલાખ પૂરવ ઘરવાસે, જિનવર વિરાત ન આવે રે; સુ૦ બંધ તુરીય સત્તા ઉયેથી, કેવળી અંતે ખપાવે રે. સુ ૩ ત્રણ પાપમ યુગલિકઆયુ, કલ્પતરુ ફળ લીના રે; સુ સંખાયુ નર્ શિવ અધિકારી, જાય તે ભવ વ્રત હીના રે. ૩૦૪
નાશ કરે છે. હું જગના સ્વામી! મારી વાત સાંભળો. આયુ:ક્રમ'ની પ્રકૃતિ નિકાચિત છે, તે પણ આપની પૂજા કના જોરને હઠાવે છે–મેળુ પાડે છે. ૧
૫૫૩
શ્રેણિક રાજા જેવા તમારા ગુણના રાગીની પણ ક્રમની એડી ન ભાંગી. (શ્રેણિક મહારાજાનું આયુષ્ય× કર્મ બંધાઈ ગયું હાવાથી તેમને નરકમાં જવુ' પડયુ.) અહિં સુકુમાલિકાની કથાને ઉપનય વિચારવા. તેને સસારમાં રહેવા ઈચ્છા ન હતી છતાં સાથ વાહને ત્યાં સ્ત્રીપણે રહેવુ પડયુ ૨
શ્રી ઋષભદેવ ભગવ'ત જેવાને પણ ન્યાસી લાખ પૂર્વ સુધી વિરતિ ઉદયમાં ન આવી. મનુષ્યાયુના બંધ ચાથા ગુણઠાણા સુધી છે. અને ઉદ્ભય અને સત્તા ચૌદમા ગુણુઠાણા સુધી છે. કેવળી પણ ભવને અ ંતે તેને ખપાવે છે ૩
યુગલિકનું ત્રણ પત્યે પમનું ઉત્કૃષ્ટ આયુ હેાય છે. તે કલ્પ વૃક્ષના ફળમાં થ્રીન રહે છે. સ'ખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય જ
× માયુકત પ્રકૃતિબંધ નિકાચિત જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org