________________
ચેાસઠપ્રકારી પૂજા, પાંચમા દિવસ શિવસાધક માધક ટાણેજી, જિ
કલ્યાણકર ગે
સુરસુખ તે દુઃખ કરી જાણેજી; જિ૰ ભીનાજી, જિ
શુભત્રીર વચનરસ લીનાજી, જિ ૩
કાવ્ય અને મત્ર
જિનપતેવ રગંધસુપૂજન, જનિજરામરણેાદ્દભવભીતિવૃત્ સકલર વિયાગવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજાવનમૂ. ૧ સહેજકમ કલ કવિનાશનેર-મલભાવસુવાસનચ’નૈ:, અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨
૫૧
ૐી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવાર્ણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય સુરાયુનિગડભંજનાય ચંન યજામહે સ્વાહા.
સમક્તિષ્ટિ દેવ દેવપણાના સુખને પણ શિવસુખના સાધકપણામાં બાધક હાવાથી દુઃખરૂપ માને છે. (૧૨ દેવલેક સુધીના કલ્પપપન્ન દેવા−) પ્રભુના કલ્યાણકમહાત્સવના ર'ગમાં ભીના રહ્યા થકાં શ્રી જીલવીર પરમાત્માના વચનના રસમાં લીન થઈ પેાતાના આયુષ્યને વ્યતીત કરે છે. ૧
કાવ્ય તથા મંત્રનેા અથ પ્રથમ દિવસની ચંદનપૂજાને તે પૃ॰ ૪૪૩માં આપેલ છે, તે મુજબ જાણવા. મત્રના અમાં એટલુ' ફેરવવુ` કે-દેવાયુરૂપ ખેડીને તૈાડવા માટે અમે પ્રભુની ચ'દનપૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org