________________
૫૫૦
પૂજાસંગ્રહ સાથ સૌધર્મો સાગર હૈયજી, જિ.
બીજે અધિકેર હેય. જિ૦ ૪ દય કલ્પ સહિય જાણેજી, જિ.
એ પરમાયુ પરિમાણે; જિ. દશ ચઉદશ સત્તર દીજે, જિ
મહાશુક્ર લગે તે લીજેજિ૫ હવે કીજે અધિક એક એકેજી, જિ.
એકત્રીશ નવ ગ્રેવેકેજી; જિ. તેત્રીશ તે પંચ વિમાનજી, જિ
સમકિતદષ્ટિ તિહાં માને છે. જિઓ ૬ પમનું, બીજા ઈશાન દેવલોકના દેવેનું બે સાગરોપમથી અધિક આયુષ્ય છે. ૪ - ત્રીજા સનસ્કુમાર દેવકમાં સાત સાગરેપમ, ચોથે માહેંદ્ર દેવકમાં સાત સાગરેપમથી અધિક ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રમાણ છે. પાંચમા બ્રહ્મદેવલોકે દશ સાગરોપમ, છઠ્ઠા લાંતક દેવલેકે ચૌદ સાગરેપમ અને સાતમા મહાશુક દેવલેકે સત્તર સાગરોપમનું આયુષ્ય જાણવું.
હવે પછી દરેક દેવકે એકએક સાગરોપમ વધારવું. નવ રૈવેયકોમાં પણ એક એક સાગરોપમ વધારવું તેથી નવમી ઐયકે ઉત્કૃષ્ટ આયુષ્ય એકત્રીશ સાગરોપમ આવે ( આઠમા દેવલોકે ૧૮, નવમા દેવલેકે ૧૯, દશમા દેવલાકે ૨૦, અગ્યારમા દેવલે કે ૨૧, બારમા દેવલેકે ૨૨, પહેલી ગ્રેવેયકે ૨૩, તેમ દરેક જૈવેયકે એકેક સાગરોપમ વધારતાં નવમી રૈવેયકે ૩૧ સાગરોપમ જાણવું ) પાંચ અનુત્તર વિમાનમાં (ઉત્કૃષ્ટ) તેત્રીશ સાગરોપમ આયુ જાણવું. તે પાંચે વિમાનમાં સમદ્ધિદષ્ટિ જીવ ઉપજે છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org