________________
૫૪૮
પૂજા સંગ્રહ સાથે
મંત્ર ૩% હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેંદ્રિય દેવાયુબંધસ્થાનનિવારણાય જલં યજામહે સ્વાહા,
બીજી ચંદન પૂજા
પર્યાપ્તિ પૂરી કરી, સમકિતદષ્ટિ દેવ; હવણ વિલેપન કેશ, પૂજે જિન તતખેવ, ૧
ઢાળ (કોશા વેશ્યા કહે રાગીજી, મનહર મનગમતા-એ દેશી.) દુનિયામાં એવા ન દુજાજી, જિનવર જયકારી; કરું અંગવિલેપન પૂજા, જિનવર જયકારી. તેમ સમકિતી સુર પૂજે છ, જિ
મિથ્યાત્વી પણ કેઇ બૂઝેજી. જ૦ ૧
દુહાનો અર્થ
સમતિદષ્ટિ દેવ દેવકમાં ઉત્પન્ન થઈ પતિ પૂર્ણ કરી પ્રથમ સ્નાન કરી તરત જ હવણું, વિલેપન અને કેશર વડે (શાશ્વત સિદ્ધાયતનમાં રહેલા) જિનેશ્વરદેવની પૂજા કરે છે. ૧ ઢાળને અથ -
હે જયકારી જિનેશ્વરદેવ ! તમારા સમાન આ દુનિયામાં બીજો કે દેવ નથી. હું તમારા અંગે વિલેપનપૂજા કરું છું. એમ કહી સમક્તિદષ્ટિ દેવ પ્રભુની પૂજા કરે છે. અને તે જોઈ કેટલાક મિથ્યાત્વી દેવે પણ બંધ પામે છે. સમક્તિ પામે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org