________________
ચાસઠપ્રકારી પૂજા, પાંચમા દિવસ
અધ કરતા સાતમે જાણા, ઉદય ચાથા ગુણઠાણા; આધે સુર આયુ પ્રમાણેા, સત્તા ઉપશમ ગુણઠાણા, સ૦ ૫ લાક લેાકાત્તર ગુણધારી, અંતે પરિણામ સમારી; દેવલાક માંહે અવતારી, શુભવીર્ વચન અલિહારી ! સ૦ ૬
કાવ્ય તથા મત્ર
તીર્થાāમિશ્રિતચ'નોધૈ:, સંસારતાપાહતયે સુશીતે; જરાજનીપ્રાંતરોઽભિશાંત્ર્ય, તકમ દાહા^મજ યજેઽહમ. ૧ સુરનદીજલપૂર્ણ ઘઘ ન હ્યુમિશ્રિતવાભૃિતૈ: પ સ્નપયતી કૃત ગુણવારિધિ વિમલતાં ક્રિયતાંચ નિજાત્મનઃ ૨ જનમનામણભાજનભાર્યા શમરસૈકસુધારસધાયા; સકલબેાધકલારમણીયક, સહજસિદ્ધમહુ” પારપૂજ્યે. ૩
•
સહજસિદ્ધમહુ
૫૪૭
કષ્ટ કરવા પૂર્ણાંક દેહનું દમન કરે, માળ તપસ્વી નામ ધારણ કરે (તે પણ દેવાયુ બાંધે ) ૪
સાતમા ગુણુસ્થાન સુધી એ દેવાયુના બંધ છે, ઉદય ચેાથા ગુણસ્થાન સુધી છે. આધે દેવાયુની સત્તા ઉપશાંતમેહ નામના અગ્યારમા ગુરુસ્થાન સુધી છે ૫
લૌકિક અને લેાકેાત્તર ગુણને ધારણ કરનારા, અંતસમયે શુભ પરિણામવાળા જીવા દેવલેાકમાં અવતરે છે, ખરેખર શુભવીર પરમાત્માના વચનની અલિહારી છે. ૬
કાવ્ય તથા મંત્રના અથ પ્રથમ દિવસની જલપૂજાને અંતે ૩૦ ૪૪૦ માં આપેલ છે, તે મુજમ જાણવા મ`ત્રના અથમાં એટલુ ફેરવવું કે-દેવાયુબ ધસ્થાનના નિવારણ માટે અમે જલપુજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org