________________
૫૪૬
પૂજાસંગ્રહ સાથે
હાથી ( શીતળ જિન સહજાનંદી–એ દેશ ). તીર્થોદક કળશા ભરીએ, અભિષેક પ્રભુને કરીએ; પ્રાતિહારજ શાભા ધરીએ, લઘુ ગુરુ આશાતના હરીએ, સલુણા સંત! એ રીતે કીજે, દેવ આયુ લહે ભવ બીજે. સ. ૧ પરમાતમ પૂજા અચાવે, સમતારસ ધ્યાન ધરાવે; શક સંતાપ અપ કરાવે, સાધુ સાધવીને હેરાવે. સ. ૨ ગુણરાગ ધરે વ્રત પાળે, સમકિતગુણને અજુઆળે; પંચાગ્નિતાપ સહંતા, બ્રહ્મચારી વનમાં વસંતા; કષ્ટ કરી દેહ દમંતા, બાળ તપસી નામ ધરતા, સ૦ ૪.
હાળીને અથ –
તીર્થજળના કળશ ભરી પ્રભુનો અભિષેક કરીએ, આઠ પ્રાતિહાર્યની શોભા કરીએ; નાની–મોટી આશાતનાઓને ત્યાગ કરીએ. હે સલુણ સત્પરુષએ રીતે કરવાથી બીજે ભવે દેવાયુ પામીએ. ૧
જે મનુષ્ય પરમાત્માની પૂજા રચાવે, સમતારસપૂર્વક પ્રભુનું ધ્યાન ધરે, શેક-સંતાપ અલ્પ કરે, સાધુ-સાધ્વીને આહાદિ વહરાવે. ૨
ગુણવાન ઉપર રાગ ધરે, વ્રતનું પાલન કરે, સમકિત ગુણને દીપાવે, જયણાથી વ, અનુકંપા કરે, ત્રણ કાળ ગુરુવંદન કરે. (તે જીવ દેવાયુ બાંધે ) ૩
જે પંચાગ્નિતાપ સહન કરે, બ્રહ્મચારીપણે વનમાં વસે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org