________________
ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ
૫૪૧
ચરણ કરણ ગુણ પાયદળ ચાલે, સેનાની ધ્રુતબોધ; લલના, શીલાંગરથ શિર સાંઈ સુહાવે, અથવસાય જસ ધ, ચ૦૪ મોહરાજ પણ ઇણે સમે આયે, માયા પ્રિયા સુત કામ લલના મંત્રી લાભ ભટ દુધર ક્રોધા, હાસ્યાદિ ષટ રથ નામ. ચ૦ ૫ મિથ્યાત મંડળિક રાય અટારે, બંધ ઉદય નિજ ઠાણ લલના. સમકિત મિશ્ર મેહની લધુભાઇ, ઉદયે સત્તમ સમ જાણુ, ચ૦૬ સિરોર સાગર કડાકડી, મિથ્યાતને સ્થિતિબંધ; લલના. સત્તા ત્રણ ને અડ ગુણઠાણે, માનહસ્તીએ ચાલે ધંધ. ચ૦ ૭
ચરણસિત્તરી અને કરણસિત્તરીના ગુણોરૂપી પાયદળ સાથે ચાલી રહેલ છે. તેને મૃતબાધ નામે સેનાપતિ છે. ( અઢાર હજાર ) શીલાંગરૂપ રથ પર સ્વામી શોભી રહ્યા છે. શુભ અધ્યવસાય રૂ૫ જેના દ્ધાઓ છે. ૪
હવે મહારાજા પણ તે સમયે આવ્યું. તેની સાથે તેની માયારૂપી સ્ત્રી અને કામદેવ રૂપ પુત્ર છે. લેભ નામે મંત્રી છે, ક્રોધ નામે દુર્ધર સુભટ છે. હાસ્પિાદિષક નામના મહારાજાને બેસવા માટે રથ છે. ૫ - મિથ્યાત્વ નામને માંડલિક રાજા છે, તે ઘણે આકરે છે, તે મિથ્યાત્વ મોહનીયને બંધ તથા ઉદય પિતાના મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાને જ છે. સમકિત મેહનીય અને મિશ્ર મેહનીય નામના તેના બે નાના ભાઈ છે, તેમાં સમક્તિ મેહનીયને ઉદય સાતમા ગુણસ્થાન સુધી છે, અને મિશ્ર મેહ નીયને ઉદય સમ–પિતાના ત્રીજા ગુણસ્થાનકે છે. ૬ - મિથ્યાત્વ મેહનીયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૭૦ કેવાકેડી સાગરેપમ છે. ત્રણે દર્શન મેહનીય (મિથ્યાત્વ, મિશ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org