________________
૫૪૦
પૂજાસ ગ્રહ સાથ
ઢાળ
( રાગ–વસંત-ધુમાલ-અહે। મેરે
લલના—એ દેશ )
માહ મહીપતિ મહેલમાં બેઠે, ઢેખે આા વસંત; લલના, વીરજિણ રહે વનવાસે, માહસે ન્યારા ભગવત, ચતુરા કે ચિત્ત ચ'દ્રમા હા. ૧ મંજરી પીજરી કાયલ ટહુકે, ફૂલી ફળી વનરાય; લલના. ધરાજ જિનરાજજી ખેલે, હૈારી ગારી અજવી કાય. ચર્ સંતાય મંત્રી વડા મુખ આગે, સમકિત મંડળી ભૂપ; લલના સામત પાંચ મહાવ્રત છાજે, ગાજે માવ ગજરૂપ ચ૦ ૩
ઢાળના અર્થ :
માહુરાજાએ પેાતાના મહેલમાં બેઠાં બેઠાં વસંતને આવત જોયા. એ વખતે વીરપરમાત્મા વનમાં રહેતા હતા, ભગવત મેહુથી ન્યારા હતા, ચતુર મનુષ્યેાના ચિત્તને આહ્લાદ પુમાડવામાં ચંદ્રમા તુલ્ય હતા. ૧
વસંતઋતુનું આગમન થવાથી માંખાની પીંજર વની માંજરી ઉપર કૈયલ ટહુકા કરે છે, વનરાજી ફુલી-ફળી છે, ધર્મરાજા શ્રી જિનરાજ આવતા-સરળતારૂપી ગારી સાથે હારી ખેલી રહ્યા છે. ૨
ધમ રાજા શ્રી જિનરાજ માહુરાજા સાથે યુદ્ધ કરવા નીકળ્યા ત્યારે-સ તાષરૂપ મહામ ત્રી અગ્રમુખે-આગળના ભાગમાં રહેલ છે, તે સમિરૂપી મંડળીના સ્વામી છે, પાંચ મહાવ્રતરૂપી પાંચ સામતા સાથે છે. માવ (કામળતા) રૂપ હાથી ગના કરી રહેલ છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org