________________
૫૪૨
પૂજાસંગ્રહ સાથે
તસ રક્ષક મન જિન પલટાયો, મેહ તે ભાગ્યે જાય, લલના ધ્યાન કેસરિયા કેવળ વરિયા, વસંત અનંત ગુણ ગાય, ચ૦૮ તે શુભવીર જિણું રે દાખે, કમસૂદન તપ એહ; લલના, તપફળ ફળપૂજા કરી યાચે, સાચે સાંઇશું કરે નેહ, ચ૦ ૯
કાવ્ય તથા મંત્ર શિવતરે ફલદાનપરે-વરફલૈ કિલ પૂજ્ય તીથપમ ; ત્રિદશનાથનતકમપંકજ, વિહત મેહમહીધરમંડલમ - ૧ શમરસૈકસુધારસમાધુરનુભવાખ્યફલૈરભયપ્રદે; અહિતદુઃખહરે વિભવપ્રદ, સકલસિદ્ધમહ પરિપૂજયે. ૨ સમ્યક્ત્વ) ની સત્તા ૩ +.૮= ૧૧ ગુણઠાણ સુધી હોય છે. મિથ્યાત્વ અનંતાનુબંધી માનરૂપી હાથી પર બેસી ધમાલ કરતે ચાલે છે. ૭.
મેહરાજાના સૈન્યનું રક્ષણ કરનાર આત્માનું મન શ્રી જિનેશ્વરે પલટાવી નાંખ્યું, એટલે મહારાજા ભાગવા લાગ્યો.
ધ્યાનરૂપ કેસરીયા કરનારા પરમાત્મા કેવળજ્ઞાનને વર્યા, અને વસંતઋતુ પ્રભુના અનંત ગુણે ગાવા લાગ્યો. ૮
એ શ્રી શુભવી૨ જિનેશ્વરે આ કર્મસૂદન તપ બતાવેલ છે. ફળપૂજા કરી તપનું ફળ માગે. અને પરમાત્મા સાથે સાથે નેહ કરે. ૯
કાવ્ય, મંત્ર તથા કલશને અર્થે પ્રથમ દિવસની આઠમી ફલપૂજાને અંતે પૃ. ૪૬૨માં આપેલ છે, તે મુજબ જાણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org