SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમાન, ત્રિભુવનેશ્વરસધનિ શેલનમ; સ્વતનુકાંતિક તિમિર હર જગતિ મંગલકારણમાતરમ, ૧ શુચિમનાત્મચિદુજવલદીપકે–જવલિત પાપપતંગસમૂહકે સ્વકપદં વિમલ પરિલભિરે, સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨ આ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા–મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય સંજવલનદહનાય દીધું યજામહે સ્વાહા, છી અક્ષતપૂજા હે નવ નેકષાય તે ચરણમાં, રાગ-દ્વેષ પરિણામ; કારણ જેહ કષાયના, તિણે નોકષાય તે નામ. ૧ કાવ્ય તથા મંત્રને અથે પ્રથમ દિવસની દીપક પૂજાની અંતે પૃ. ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-સંજવલન કષાયનું દહન કરવા માટે પ્રભુની દીપકપૂજા કરીએ છીએ. દુહાને અર્થ : નવ નેકષાયના તે ચારિત્રમાં રાગ-દ્વેષના પરિણામરૂપ, જાણવા. જે કષાયના કારણરૂપ હોવાથી–તેના સહચારી હોવાથી તેનું નામ નકવાય છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy