SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ પ૩૧ લભદશા અતિ આકરી રે, નવમે બંધ પલાય; ઉદય ને સત્તા જાણીએ રે, જે સૂફમસંપાય. હો જિનy૦ ૩ સાહિબ શ્રેણે સંચર્યા રે, લોભને ખંડ પ્રચંડ; ગુણઠાણ સરિખો કરી રે, ખેરો ખંડ ખંહ હે જિન”૦ ૪ પક્ષ લગે ગતિ દેવની રે, જળરેખા સમ ક્રોધ; નેત્રલતા સમ માનથી રે, ચરમ ચરણને રોધ, હે જિનજી ૫ માયા અવલેહી સમી રે, લોલ હરિદ્વા રંગ; સાયિક ભાવે કેવાળી રે, શ્રી શુભવીર પ્રસંગ હો. જિન. ૬ ત્રિક-પ્રથમ ત્રણ કષાય (ક્રોધ, માન, માયા) ને બંધ, ઉદય અને સત્તા અનિવૃત્તિ નામના નવમા ગુણઠાણ સુધી રહે છે. ૨ - સંજવલની લેભની દશા બહુ આકરી છે. તેને બંધ નવમે ગુણઠાણે અટકી જાય છે પણ ઉદય અને સત્તા દશમાં સૂક્ષ્મસં૫રાય ગુણઠાણ સુધી હોય છે. ૩ સાહેબ-મુનિ ભગવંતે ક્ષપણશ્રેણીએ ચઢી, તેમના પ્રચંડ ખંડને ખંડખડ કરી તમામ ખંડ ખેરવી નાખ્યા. ૪ એ કષાયની સ્થિતિ પખવાડીયાની છે, એ કષાયના ઉદય વાળા દેવગતિ બાંધે છે. તેને ક્રોધ જળરેખા જેવું છે. માન નેતરની સોટી જેવું છે. તેનાથી છેલલા ચારિત્ર-યથાખ્યાત ચારિત્રને રોધ થાય છે. ૫ માયા વાંસની છાલ સરખી છે, લેભ હળદરના રંગ છે. અર્થાત એ ચારે કષાય સહેજે નાશ પામે તેવા છે. તે કષાયને ક્ષાયિક ભાવ કરી-ક્ષય કરી શુભવીર પરમાત્માના પ્રસંગથી જીવ કેવલી થાય છે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy