________________
૧૩૦
પૂજાસંગ્રહ સાથે
પાંચમી દીપક પૂજા
સંજવલનની ચોકડી, જબ જાયે તબ ગેહ; જ્ઞાનદી પરગટ હવે, દીપકપૂજા તેહ, ૧
" ઢાળ '
( ચંદ્રપ્રભુ જિન ચંદ્રમા રે...એ દેશી ) જગદીપકની આગળ રે, દીપકને ઉદ્યોત; સંજ્વલને લતે કે રે, ભાવદીપકની જ્યોત, હે જિનજી! તેજે તરણીથી વડા રે, ટાય શિખને દીવડો રે; પ્રગટે કેવળ જ્યોત. (એ આંકણી.). બંધથિતિ પૂરવ પરે રે, સંજવલનતિગ જાણ; બંધઉદય સત્તા રહે છે, અનિયી ગુણઠાણું. હે જિનજી૨
દુહાને અર્થ
સંજવલન કષાયની ચેકડી જ્યારે જાય, ત્યારે આત્મારૂપ ઘરમાં જ્ઞાનરૂપી દિપક પ્રગટ થાય તે માટે દીપપૂજા કરીએ. ૧ ઢાળનો અથ –
જગદીપક–પરમાત્માની આગળ દીપકને ઉદ્યોત કરવાથી સંજવલન કષાયો બળી જાય છે અને તેથી ભાવદીપક-કેવળજ્ઞાનની જેમ પ્રગટે છે. હે જિનેશ્વર ! તેજમાં સૂર્યથી પણ વિશેષ તેજવાળો જ્ઞાન–દર્શન રૂપ બે શિખાવાળો દીપક કેવળજ્ઞાન–કેવળદર્શન રૂપ તિ વડે પ્રગટી રહ્યો છે. ૧
એ સંજવલની કડીની બંધસ્થિતિ પૂર્વની ચેકડીની જેમ ૪૦ કેડાડી સાગરોપમની છે. તે સંજ્વલન સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org