SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ પર અo ચઉમાસી લગે એ રહે રે, મરણે નરની ગતિ જાણ; શ્રેo અo રજરેખા સમ કેધ છે રે, કઠથંભ સમાણે માણ. છે. ૪ અo માયા ગોમૂત્ર સારખી રે, છે લેભ તે ખંજનરેગ; શ્રે અ૦ મુનિવર મહને નાસવે રે, રહી શ્રી શુભવીરને સંગ. 2. ૫ કાવ્ય તથા મંત્ર અગરુમુખ્યમનોહરવસ્તુના, સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય પનપૂજનમહેત: ૧ નિજ ગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધ મહું પરિપૂજયે ૨ ૩. હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય શતાબં ધાપહાય ધૂપ યજામહે સ્વાહા. આ ચોકડીની સ્થિતિ ચાર માસની કહી છે. એ કષાયમાં મરણ પામતા જીવની મનુષ્યગતિ જાણવી. આ જાતને (પ્રત્યા ખ્યાની) Bધ રજની રેખા જેવું છે. અને માન કાષ્ઠના સ્થંભ સમાન છે. ૪ | માયા ગોમૂત્ર સરખી છે અને લેભ કાજળના રંગ જે છે. મુનિમહારાજા શ્રી શુભવીર પરમાત્માના સંગને પામી મે હનીય કર્મને નષ્ટ કરે છે. ૫ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની ધૂપપૂજાને અંતે પૃ. ૪૫૦ મા આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-પ્રત્યાખ્યાન કષાયને બાળવા માટે અમે ધૂપવડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy