________________
સઠપ્રકારી પૂજા, ચોથે દિવસ
૫૧૭
અજ્ઞાની અવિષે કરે, ત૫ જ૫ કિરિયા જેહ. વિરાધક પકાયનો, આવશ્યકમાં તેહ, ૪ મૂરખ મુખ આગમ સુણી, પડિયા મેહની પાસ; આગમ લેપે બિહું જાણું, નરક નિકે વાસ, ૫ મૂરખસંગ અતિ મળે, તો વસીએ વનવાસ, પંડિતશું વાસો વસી, છેદો મેહને પાસ. ૬ કુછ મિચ્છ કપાય સવિ, ભય ધ્રુવબંધી એહ; શેષ અધુવબંધી કહી, મિલ્ક પ્રાદય ગેહ, ૭ સગવીશ અધૂદય કહી, હવે અધુવ સમ મિસ; સત્તાથી દૂર કરે, ધ્રુવસત્તા છવીશ. ૮
અજ્ઞાની જ અવિધિએ તપ-જપ ક્રિયા કરે છે, તેને આવશ્યક સૂત્રમાં પકાયના વિરાધક કહ્યા છે. ૪
મૂર્ખના મુખેથી આગમ શાસ્ત્રી સાંભળીને અજ્ઞાની છે ઉલટા મેહના પાસમાં પડે છે, તે વક્તા-શ્રેતા અને આગમને લેપે છે અને પરિણામે નરક-નિગદમાં વાસ પામે છે. ૫
જે ઘણા મુખેને સંગ અહિં મળતું હોય તે વનમાં જઈ રહેવું સારું છે. તેથી પંડિતની સાથે વાસે કરી મેહનીય કમની જાળને તેડો. ૬
જુગુપ્સા, મિથ્યાત્વ, ૧૬ કષાય અને ભય એ ૧૯ પ્રકૃતિ ધ્રુવબ છે બાકીની ( ત્રણ વેદ, રતિ, અરતિ, હાસ્ય અને શોક એ) ૭ પ્રકૃતિ અવબંધી છે. મિથ્યાત્વ દયી છે. ૭
તે સિવાયના ૨૭ પ્રકૃતિ અદયી છે. સમતિ મેહનીય અને મિશ્ર મેહનીય એ બે અધવસત્તા છે. બાકીની ૨૬ પ્રકૃતિ ધ્રુવસત્તા છે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org