SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસ ગ્રહ સાથે માહુની દૂર થયે શકે, નાસે કસાર; કારજ સધે, પૂન કારણથી પ્રકાર. ૯ ઢાળ ( એધત્ર માધવને કહેજોએ દેશી ) જળપૂજા જીગતે કરીએ, માહુની ખાણ હરીએ; વિનતડી પ્રભુને કરીએ રે, ચેતન ચતુર થઈ ચૂકયો, નિજગુણ મેહવશે સૂકા રે. ચેતન૦ ૧ જીવ હુણ્યા ત્રસ જળ ભેટી, ડેઈ ફ્રાંસા માગર્ ફ્રૂટી; મુખ દાબી વાર વેઠી રે. ચેતન૦ ૨ ૫૧૮ અષ્ટ આ માહીયકમ દૂર થવાથી કર્માંના મોટા સમૂહને નાશ થાય છે. એ કાય, કારણથી સાધ્ય થાય છે, તેથી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરા. ૯ ઢાળના અ મા ચેતન ચતુર થઈને ચૂકયા છે. માહનીયક ને વશ પડી પેાતાના ગુાને મૂકી દીધા છે. તેથી પ્રભુની જળપૂજા યુક્તિપૂર્વક કરી માહનીય કમના ખધસ્થાનાને હરીએ-દૂર કરીએ. તે માટે પ્રભુને વિનતિ કરીએ. ૧ હવે મેહનીય કર્મોના બહેતુ કહે છે. જળાશયમાં પ્રવેશ કરીને-જળને ભેટીને (જાળ નાંખીને) જે ત્રસ જીવે તેમાં ૨ લા હાય તેને હણ્યા, ગળે ફ્રાંસે દઈને મારે તેમ કેટલાકને માર્યાં, મેાગરની જેમ કેટલાકને ફૂટીને માર્યાં, કેટલાકને મુખ દાખીને માર્યાં અને કેટલાક જીવાને વાધર વીંટીને માર્યાં. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy