SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથે દિવસે ભણાવવા ચાગ્ય મેાહનીય કમ નિવારણ માટે પૂજાષ્ટક પ્રથમ જલપૂજા દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, માત-પિતા સમ જે; બાળપણે બતલાવીયા, આગમનિધિ ગુણગૃહ. ૧ ગુરુ દીવા ગુરુ દેવતા, ગુરુથી લહીએ નાણ; નાથકી જગ જાણીએ, માહનીનાં હિઠાણ, ૨ કષ્ટ તે કરવું સેાહુલુ, અજ્ઞાની પશુ ખેલ; જાણપણું જગ ઢાહલુ, જ્ઞાની માઠુનવેલ, ૩ ૩ દુહાના અ શ્રી શુભવિજય નામના મારા સદ્ગુરુ કે જે માતા-પિતા તુલ્ય છે અને જેમણે બાળપણપાં ગુના ઘર રૂપ આગમ ના નિધિ મતાન્યા છે. તેમને નમસ્કાર કરું છું. ૧ ગુરુ મહારાજ દ્વીપક સમાન છે, ગુરુ દેવ તુલ્ય છે. ગુરુથી જ્ઞાન મળે છે, આ જ્ઞાનથી જગમાં મેહુનીયના સ્થાનેા જાણી શકાય છે. ૨ પ્રાણીને કષ્ટ કરવુ. એ સહેલુ' છે અજ્ઞાનીની ક્રિયા અધી પશુના ખેલ જેવી છે. જગતમાં જાણપણુ' દોહ્યલું છે. જ્ઞાની પુરુષા માહનવેલ છે–વાંછિત પૂરનાર છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy