________________
સઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ
૫૧૫
૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણાય શ્રીમતિ વીરજિનેન્દ્રાય વેદનીયમદહનાય ફલ યજામહે સ્વાહા,
કળશ-પ્રથમ દિવસની આઠમી પૂજાને અંતે પૃ. ૪૬૩ માં આપેલ કળશ કહે.
કાવ્ય, મંત્ર તથા કળશને અર્થ પ્રથમ દિવસની આઠમી ફળપૂજાને અંતે પૃ૦ ૪૬૨મા આપેલ છે, તે પ્રમાણે જાણુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-વેદનીય કમને સર્વથા દાહ કરવા માટે પ્રભુની ફળપૂજા અમે કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org