________________
પૂજાસંગ્રહ સાથે
પંચમી આરતી પુન્ય ઉપાયા,
મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦ ૬
શ્રી મંગળ દીવે દીવો રે દી મંગલિક દીવે,
આરતી ઉતારણ બહુ ચિરંજી, દી. ૧ સોહામણું ઘર પર્વ દીવાળી,
અંબર ખેલે અમરાબાળી. દી. ૨ દીપાળ ભણે એણે કુલ અજવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી. દી) ૩ દીપાળ ભણે એણે એ કળિકાલે,
આરતી ઉતારી રાજા કુમારપાલે. દી૪ પાંચમી આરતી પુન્યના ઉપાયરૂપ છે. આ રીતે કર્તા મૂળચંદે રાષભદેવ પ્રભુના ગુણે ગાયા. ૬
મંગળદીવાને અથ–આ દીપક મંગલ કરનાર છે. ભગવાનની આરતી ઉતારનાર ઘણું લાંબુ જી. ૧
દીપકની શ્રેણીરૂપી પર્વ જિનઘરને શોભાવે છે. આ પ્રસંગે આકાશમાં દેવકન્યાઓ નૃત્ય કરે છે. ૨
દેપાલ કવિ (અથવા દીપકની શ્રેણી કહે છે કે–ભાવપૂર્વક કરેલી ભક્તિ કુલને અજવાળે છે અને બધાં વિને દુર
કર્તા દેપાલ કવિ કહે છે કે-આ કલિકાલમાં કુમારપાળ રાજાએ ભગવાનની આરતી ઉતારી છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org