SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર–પૂજા સાથે ૩૫ શ્રી આદિ જિન આરતી જય જય આરતી આદિ જિમુંદા, - નાભિરાયા મરુદેવીકે નંદા. જય૦ ૧ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહે લીજે. જય૦ ૨ દૂસરી આરતી દિનદયાળા, ધૂળવા મંડપમાં જગ અજવાળા, જયo ૩ તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઈન્દ્ર કરે તોરી સેવા. જય૦ ૪ ચાથી આરતી ચગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવમુખ પૂરે. જય૦ ૫ આદિ જિન આરતીનો અર્થ–આ આરતીમાં શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર શ્રી આદિ જિનેંદ્ર જયવંતા વત્ત. ૧ પ્રથમ આરતીમાં શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરીને આ મનુષ્યભવ પ્રાપ્ત કર્યાને લાભ લઈએ. ૨ બીજી આરતીમાં દીનદયાળ પરમાત્માએ ધૂલેવા (કેસરીયાજી) મંડપમાં બીરાજી જગત્ પર પ્રકાશ પાથર્યો. ૩ હે ત્રિભુવનદેવ! ત્રીજી આરતીમાં દેવેંદ્રો અને નરેન્દ્રો તમારી સેવા કરે છે. ૪ ચેથી આરતી ચાર ગતિને સૂરનારી છે, અને શિવસુખરૂપ મનવાંછિત ફળને પૂરનારી છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy