SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ચે'સઠપ્રકારી પૂજા, ત્રીજો દિવસ ઢાળ ( ઈમન રાગણી. મારી સહી રે સમાણીએ દેશી. ) તુજ શાસનર્સ અમૃત મીઠું, સંસારમાં નવ દીઠું રે; મનમેાહનવાસી. દીઠું પણ નવિલાગ્યું મીઠુ, નારકદુ:ખ તેણે દીઠું રે, મ૰ ૧ દર્શાવધ વેદ્દન અતુલ તે પાવે, દુ.ખમાં કાળ ગમાવે રે; પરમાધામી દુઃખ ઉપજાવે, ભવભાવનાએ ભાવે રે, મ૦ ૨ જેમ વિષભુક્તિ તાર અવાજા, એક નગરે એક રાજા રે; મ૦ શત્રુસૈન્ય સમાગમ પહેલુ, ગામગામ વિત્ર ભેન્યુ રે. મ૦ ૩ મ ૫૦૯ શિક્ષા ધારણ કરી નથી, તે પરભવમાં અશાતા પામે છે અને ઘરે ઘરે ભીખ માંગે છે. ૧ ઢાળના અથ :~ હું મનમેાહન પ્રભુ ! તમારું' શાસન અમૃતના રસ જેવુ મીઠું છે. એ શાસન સંસારમાં બીજે કોઈપણ સ્થળે મે જોયુ નથી, વળી કયારેક જોયુ હશે છતાં મીઠું લાગેલ નહિં, તેથી નારક વગેરેનું દુઃખ મારે જોવુ પડ્યુ. ૧ નારકીપણામાં જેની તુલના ન કરી શકાય એવી દશ પ્રકારની વેદના પામે છે, તે જીવેા દુઃખપૂર્ણાંક કાળ પસાર કરે છે. પરમાધામી દેવે અનેક પ્રકારે દુઃખ ઉપજાવે છે. એ હકીકત ભવભાવના નામના ગ્રંથમાં સારી રીતે સમજાવી છે. ૨ વિષ ભાજનના સંબધમાં ધમ રાજાના તલાર-કોટવાળને અવાજ-ઘાષણા આ પ્રમાણે છે—એક નગરમાં એક રાજા હતા, તેણે શત્રુના સૈન્યનું આગમન જાણી, તે પહેલાં ગામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy