________________
૫૧૦
પૂજા સંગ્રહ સાથે
ધાન્ય મીઠાઈ મીઠા જળમાં, ગેલી ખાંડ તરફળમાં રે; મe પડ બજાવી એમ ઉપદેશે, જે મીઠાં જળ પીશે રે, મ૦ ૪ ભક્ષ્ય ભેજન રસલીના ખાશે, તે યમમંદિર જાશે રે; મ દૂર દેશાગત ભેજન કરશે, ખારાં પાણું પીશે રે, મ ૫ તે ચિરંજીવ લહે સુખશાતા, કદીય ન હોય અશાતા રે, મ0, નૃપ આણુ કરી તે રહા સુખીયા,
બીજા મરણું લહે દુ:ખીયા રે. મo ૬ વિષમશ્રિત વિષયારસ જુત્તા, બ્રહ્મદત્ત નરક પહુરા ૨. મ૦ મેઘકુમાર ધને સુખભાજ, શ્રી શુભવીર તે રાજ રે. મo ૭ ગામમાં ઝેર ભેળવી દીધું છે. દરેક ગામમાં ધાન્યમાં, મીઠાઈમાં, મીઠા પાણીમાં, ગળમાં, ખાંડમાં, વૃક્ષોના ફળમાં-બધામાં ઝેર ભેળવી દીધું છે અને પડહ(ઢાલ) વગડાવી જાહેર કર્યું કે“જે કઈ મીઠું પાણી પીશે ભય ભેજન રસમાં લીન થઈ જે ખાશે તે યમમંદિરમાં જાશે-મરણ પામશે. જે દૂર દેશમાંથી આવેલા ભેજન કરશે અને ખારું પાણી પીશે તેઓ ચિરંજીવ રહેશે, સુખશાતા પામશે કયારે પણ તેને અશાતા-દુખ નહિ થાય.” આ પ્રમાણેની રાજાની આજ્ઞાનું પાલન જેમણે કર્યું, તે સુખી થયા, અને જેમણે પાલન ન કર્યું તે મરણ પામી દુઃખી થયા. ૩-૪-૫-૬
એ કથાને ઉપનય એ છે કે_મોહરાજાએ પાંચે ઈદ્વિ– યેના વિષયમાં ઝેર ભેળવેલું છે. જે પ્રાણી તેમાં આસક્ત થશે તે દુઃખ પામશે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તિ વિયરસમાં આસક્ત થઈને નરકે પહોંચેલ છે, અને વિષયમાં આસક્ત ન થવાથી મેઘકુમાર, ધન્ના-શાલિભદ્ર વગેરે શ્રી શુભવીર પરમાત્માના શાસનમાં સુખી થયા છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org