________________
ચાસઠપ્રકારી પૂજા, ત્રીજો દિવસ
શાક કર્યાં સ`સારમાં રે, પરને પીડા ઢીબ, ત્રાસ પડાવ્યા જીવને, જીવ ખત્રીખાને લીધ રે; મુનિરાજની નિંદા કીધ રે, મુનિ સંતાપ્યા બહુવિધ રે, રાજા દેવસેનાભિધ રે, એક સયિશતક પ્રસિદ્ધ રે, ન ર માણસના વર્ષ આચર્યાં રે, છેદન ભેદન તાસ, થાપણ રાખી આળવી, કરી ચાડી પહાળ્યા ત્રાસ રે; દર્મિયા પર ક્રાનિવાસ રે, કેઇ ઝુઝવીયા રહી પાસ રે, કોઈ જીવની ભાંગી આશ રે, થયા કરપી કપિલા દાસરે. ન૦ ૩ એમ અશાતાવેદની રે, ખાંધે પ્રાણી અનંત, સૂવિપાકે સાંભળેા, મૃગાપુત્રતા દૃષ્ટાંત રે;
કરવાનું શ્રેષ્ઠ સાધન છે. તેમાં યેાગનાલિકા-ચેાગની શ્રેણી પશુ ઘણી સુંદર છે. તે જ્ઞાનીના ઘરમાં છે. હું ગુચ-અવગુણુને સરખા માનીને આ સ'સારમાં ઘણુ ટકયા. હાથમાં રહેલા હીરા અધારામાં ખાય, જ્ઞાનીની મિત્રતા ન કરી. ૧
મ' સ'સારમાં અનેક પ્રકાર શેક કર્યાં, પારકાને પીડા કરી, જીવાને ત્રાસ પમાડ્યા, જીવને ખંધીખાને નાખ્યા, મુતિરાજની નિંદા કરી, મુનિએને અનેક પ્રકારે સતાપ્યા, આ અંગે સરિયશતકમાં દેવસેન રાજાની કથા પ્રસિદ્ધ છે. ર
૫૦૭
મનુષ્યેાના વધ કર્યાં, તેમેને કેન-ભેદન કર્યું, પારકી થાપણુ એળવી, ચ.ડી કરીને ત્રાસ પડાવ્યા, પારકા ઉપર ક્રોધથી ક્રમન કર્યું, કંઈકને પાસે રહીને લડાવ્યા, કેઇક જીવાની આશા ભાંગી નાંખી, કપિલાદાસી જેવા કૃપણ થયા. ૩
એવી રીતે અનત જીવે અશાતા વેદનીયકમ ખાંધે છે. તે માટે વિપાકસૂત્રમાં મૃગાપુત્ર (લેઢીયા) તું દૃષ્ટાંત છે, ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org