________________
૫૦૬
પૂજાસંગ્રહ સાથે
૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેંધાય શાતત્તરસુખ પ્રાપણાય દીપ યજામહે સ્વાહા,
છઠ્ઠી અક્ષતપૂજા
દુહો અક્ષતપૂજાએ કરી, પૂજે જગત દયાળ;. હવે અશાતા વેદની, બંધના ઠાણ નિહાળ. ૧
હાળી
( બટાઉની દેશી ) પ્રભુ તુ જ શાસન મીઠડું રે, સમતા સાધન સાર; યેગનાલિકા રૂઅડી, તે તો જ્ઞાનીને ઘર બાર રે, હું રે એણે સંસાર રે, ગુણ અવગુણુ સરિખા ધારશે, હીરે હાથ છે અંધાર રે,
ન કરી જ્ઞાનીશું ગોઠડી મેરે લાલ. ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની દીપક પૂજાના અંતે પૃ. ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-શાતેત્તર સુખ–મોક્ષસુખ મેળવવા માટે અમે પ્રભુની દીપક પૂજા કરીએ છીએ. દુહાનો અર્થ
જગત દયાળ–આખા જગતના સર્વ જીવે ઉપર દયાળુ પરમાત્માની અક્ષતવડે પૂજા કરીને હવે અશાતાદનીયના બંધસ્થાન કહું છું તે નિહાળે–સાંભળે. ૧ ઢાળને અથ–
હે પ્રભુ! તમારૂં શાસન મીઠું છે. તે સમતા પ્રાપ્ત
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org