SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ચાસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ જન્મજામૃત્યુ ૐ હ્રી શ્રી પમપુરુષાય પર્મેશ્વરાય નિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય શાતાબ'બાપહાય ગ્રૂપ યજામહે સ્વાહા, પાંચમી દીપક પૂજા દુહા શાતાધક પ્રાણીયા, દીપે એણે સંસાર; તેણે દીપક પૂજા કરી, હરીએ દુઃખ અંધાર. ૧ ઢાઠી ( ચતુરા ચેતા ચેતનાવલી એ દેશી. ) સાંભળજો સુનિ સયમ રાગે, ઉપશમશ્રેણે ચડિયા રે; શાતાવેદની અંધ કરીને, શ્રેણિ થકી તે પહિયા રે, સાં૦ ૧ ૫૦૩ કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસની ચેાથી પૂજાને અંતે પૃ૦ ૪૫૦માં આપેલ છે, તે પ્રમાણે જાણવા. મંત્રના અથ માં એટલુ ફેરવવું કે- શાતાવેદનીયના અશ્વને નિવારનારા પ્રભુની અમે પવડે પૂજા કરીએ છીએ. દુહાના અથ :-- શાતાવેઢનીયના બંધક જીવા આ સંસારમાં દ્વીપે છે, તેથી દીપકની પૂજા પ્રભુ પાસે કરી દુઃખરૂપ અધકારને હરીએ. ૧ ઢાળના અથ :-~~~ Jain Education International હું ભવ્યાત્માએ સાંભળે! 'યમના રાગી મુનિ ઉપશમશ્રેણીએ ચઢીને શાતાવેદનીયને ખ'ધ કરીને તે શ્રેણીથી પડ્યા. (ઉપશમશ્રેણીથી અવશ્ય પડવુ' પડે છે.) ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy