________________
૫૦૪
પૂજસંગ્રહ સાથે
ભાખે ભગવાઈ છઢતપ બાકી, સાત લવાયું છે રે; સર્વારથસિદ્ધ મુનિ પહેતા, પૂર્ણાયુ નવિ છેછે રે. સાંe ૨
ધ્યામાં પોઢયા નિત્ય રહે, શિવમારગ વિસામા રે; નિર્મળ અવધિજ્ઞાને જાણે કેવળી મન પરિણામે રે. સાંo ૩ તે શયા ઉપર ચંદર, મુંબખડે છે મેતી રે; વચલું મોતી ચેસઠમણુનું, ઝગમગ જાલિમ જયેત રે, સાં૦ ૪ બત્રીશમણુના ચઉપાખળિયા, સેળમણ અડ સુણુયા રે; આઠમણા મેળસ મુક્તાફળ, તિમ બત્રિસ ઉમણિયારે. સાંo૫
ભગવતીસૂત્રમાં કહ્યું છે, કે–તપમાં છતપ બાકી રહેવાથી અને આયુષ્ય સાત લવ ઓછું હોવાથી મુનિ શ્રેણિથી પડીને | સર્વાર્થસિદ્ધ વિમાનમાં પૂર્ણ આયુર્વે-૩૩ સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થાય છે. ૨ - હવે સર્વાર્થસિદ્ધ નામના વિમાન માં જ્યાં એ મુનિ દેવપણે ઉત્પન્ન થાય છે, ત્યાં તેને નિરંતર શય્યામાં સૂઈ રહેવાનું જ છે, અને તે મેક્ષમાર્ગના વિસામા જેવું છે. (કારણ કે ત્યાંથી એવી મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ મોક્ષે જાય છે) તે દેવેનું અવધિજ્ઞાન એટલું બધું નિર્મળ હોય છે કે તેનાથી તે કેવળીના મનના પરિણામોને જાણે છે. ૩
દેવેની તે શા ઉપર એક ચંદરુ હોય છે, તેમાં ઝુમખડાની જેમ લટકતા મેતી હોય છે, તેમાં વચલું મતી ૬૪ મણ તેલામાં હોય છે. તેને પ્રકાશ અત્યંત ઝગારા મારતે હોય છે. ૪
તે વચલા મોતીની ચારે બાજુ ચાર મેતી ૩૨-૩૨ મણના હોય છે, તેની ફરતા આઠ મેતી ૧૬-૧૬ મણના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org