________________
૫૦૨
પૂજાસંગ્રહ સા
દયા દાન ક્ષમા શીલ ધÁ, ઉપદેશ સજ્જનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકીલક્ષણ વશું રે. મ હું એમ જીણશેઠ વદતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમે હરડતા, દેવદુદુભિ નાદ સુતા રે, મ૦ ૭ કરી આસુ પૂર્ણ શુભ ભાવે, સુરલાક અચ્યુતે જાવે; શાતાવેદની મુખ પાવે, શુભવીર વચનરસ ગાવે રે. મ૦ ૮
કાવ્ય તથા મત્ર
અગરુમુખ્યઅનેાહરવસ્તુના,સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના;
પ્રભુશરીરસુગ ધસુહેતુના, ય ધૂપનપૂજનમત: ૧ નિજગુણાક્ષયરૂપસુશ્ર્વપન, સ્વગુણઘાતમલપ્રવિકષ ણમ્ ; વિશાધમન તસુખાત્મક, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨
પછી યા, દાન, ક્ષમા અને શીલને ધારણુ કરશું, ઉત્તમ જનાને ઉપદેશ કશું'. સાચી જ્ઞ'નદશાને અનુસશુ : દ્રવ્ય અને ભાવ અનુકંપાના લક્ષણને વરશુ–સ્વીકારશું. ૬
આવી રીતે જીરણશેઠ બેલે છે, પરિણામની ધારાએ ચઢતાં શ્રાવકની છેલ્લી મર્યાદા સુધી પહોંચે છે, તેવામાં દેવદુંદુભિના અવાજ સાંભળે છે. ७
(ખીજાને ત્યાં પારણું થયાનુ જાણી. પરિણામની ધારા અકી ગઈ. પછી આયુષ્ય પૂર્ણ થયે મરણ પામી અચ્યુત નામે ખારમા દેવલાકે જાય છે. ત્યાં ઉત્તમ પ્રકારનુ શાતાવેદનીયનું સુખ પામ્યા. પંડિત વીરવિજયજીએ પરમાત્માના વચનરસનું ગાન કર્યુ
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org