________________
પ૦૦
પૂજાસંગ્રહ સાથે
ચેથી ધુપપૂજા
દુહા ઉતરાધ્યયને સ્થિતિ લધુ, અંતરમુહૂર્ત કહાય, પન્નવણામાં બાર તે, શાતબધ સંપરાથ. ૧ શાતા વેદની બંધનું, કારણ પ્રભુ પૂર ધૂપ . મિછત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ. ૨
" ઢાળ
(વિમળાચળ વેગે વધા–એ દેશી ) ઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુળ જરી પથરાવે રે; મહાવીર પ્રભુઘેર આવે, જી રણશેઠજી ભાવના ભાવે રે, મ૦ ૧
દુહાને અથ - | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ કર્મની જઘન્ય સ્થિતિ અંત મુહૂર્તની કહી છે. શ્રી પન્નવણા સૂત્રમાં શાતા વેદનીયને કષાય- પ્રત્યાયિક બંધ ૧૨ મુહૂર્તને કહ્યો છે. ૧
પ્રભુની આગળ ધૂપપૂજા કરવી તે શાતાના બંધનું કારણ છે. જેનાથી મિથ્યાત્વરૂપ દુર્ગધ દૂર થાય છે. અને આત્મસ્વરૂપે પ્રગટ થાય છે. ૨ ઢાળનો અથ –
પ્રભુ મહાવીરસ્વામિને માસી તપનું પારણું આવતાં છરણશેઠે પ્રભુને પારણા માટે વિનંતિ કરી પોતાના ઘરે આવી પ્રિયાને તથા પુત્રને વાત જણાવી. પિતાના ઘરે માર્ગમાં પટકુળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org