SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ચેસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ પન્નર કેડાછેડી સાગર રે મિત્તા! લધુ રાય સમય તે થિર; ગાયમ સંશય ટાળીએ રેમિત્તા! ભગવઇમાં શુભવીર રે ૨૦ એ. ૬ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિયિવિધાયિન, સુમનસાંનિકરે. પ્રભુપૂજનમ ; સુમનસા સુમન ગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મર્ચને, ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહજકર્મ કરેણ વિશેાધયા; પરમગબલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજશે. ૨ - ૩૦ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય વેદનીયમંધનિવારણા પુષ્પાણિ યજામહે સ્વાહા. પમના સાત ભાગ કરીએ તેના ત્રણ ભાગની (૭) છે. હવે શાતાના માટે કહે છે. ૫ : શાતાની ઉત્કૃષ્ટી સ્થિતિ પર કડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ (૧૧-૧૨-૧૩ ગુણઠાણે) એ સમયની છે. આ પ્રમાણે ભગવતીસૂત્રમાં શ્રી શુભવી પરમાત્માએ શ્રી ગૌતસ્વામીને ઉત્તર આપીને સંશય ટાળેલ છે. ૬ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની પુષ્પપૂજાને આ તે પૃ. ૪૪૬માં આપેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવું કે-વેદનીયકર્મના બંધને નિવારનારા પ્રભુની અમે પુપ વડે પૂજા કરીએ છીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy