________________
૪૯૯૮
પૂજાસંગ્રહ સાથે
વેદનીવશ તમે કા પડો રે મિત્તા! જેને પ્રભુ શું વેર; સાહેબ વેરી ન વીસ મિત્તા! તે હેય સાહિબ મહેર રે.
રંગી એ ૨ છા ગુણઠાણ લગે રે મિત્તા ! બંધ અશાતા જાણ; શાતા બાંધે કેવળી રે મિત્તા ! તેરમે પણ ગુણઠાણ રે.
૨૦ ઓo ૩ શાતા અશાતા એક પદે રે મિત્તા! ચરમ ગુણે પરિહાર; સત્તા ઉદયથી કેવળી રે મિત્તા! સહ પરિસહ અગિયાર રે,
રં૦ એ ૪ તીસ કેવાકેડી સાગ રે મિત્તા ! લધુ સાતેયા વિભાગ; બંધ અશાતા વેદની રે મિત્તા! હવે શાતા સુવિભાગ રે,
૨૦ એ૦ ૫. હે મિત્ર! તમે વેદનીયકર્મને વશ કેમ પડે છે. કારણ કે તેને તે પ્રભુ સાથે વેર છે. સ્વામીના વેરીને વિશ્વાસ કરે નહિ, તે જ સ્વામીની મહેરબાની થાય. ૨
અશાતા વેદનીયને બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે. શાતાવેદનીય તે તેને ગુણસ્થાનકે કેવળી પણ બાંધે છે ૩
શાતા–અશાતા અને એક જ ચૌદમ ગુણઠાણે નાશ પામે છે. (છેલા બે સમયે સત્તામાંથી અને ઉદયમાંથી એકેક જાય છે) એ કર્મ સત્તા અને ઉદયમાં હોવાથી કેવળી પણ અગીયાર પરિષહ સહન કરે છે. ૪
એ કર્મની અશાતા વેદનીયની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રીશ કોડાકેડી સાગરોપમ છે અને તેની જધન્ય સ્થિતિ એક સાગરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org