________________
૪૯૭
--
ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ
ત્રીજી પુષ્પપૂજા
-
-
-
બળિયે સાથ મળે શકે, ચેરતણું નહિં જોર; જિનપદ ફૂલે પૂજતાં, નાસે કમ કઠેર ૧
વાળ ( રાગ-સારંગ. હે ધના–એ દેશી) કર્મ કઠેર દૂર કરે રે મિત્તા ! પામી શ્રી જિનરાજ; ફૂલ વગર પૂજા રા રે મિત્તા ! પામી નરભવ આજ રે.
રંગીલા મિત્તા! એ પ્રભુ સેવાને, એ પ્રભુ સેવે સાનમાં મિતા! પામો જેમ શિવરાજ રે
રંગીલા મિત્તા! એ પ્રભુ સેવોને, ૧
દુહાનો અથ -
બળવાન માણસને સાથ મળે તે રસ્તામાં ચારનું જોર ચાલી શકે નહિ. તે માટે પ્રભુને સાથ મેળવવા પ્રભુના ચરણની હું ફૂલવડે પૂજા કરું છું. જેથી કર કર્મો નાશ પામે છે.
ઢાળને અથ – - હે મિત્ર! શ્રી જિનરાજને પામી કઠે રકમને દૂર કરે, મનુષ્યભવ પામીને આજે પ્રભુની ફૂલગર ભરવાવડે પૂજા કરે. એ પ્રભુને રાનમાં-અંતઃકરણમાં સેવવાથી હે રંગીલા મિત્ર! તમે શિવરાજને-એક્ષ સુખને પામે. ૧ ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org