SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે તુજ શાસન પામે થકે રે, લા કર્મને મમ: દાહ કેડી કપટ કેઈ દાખવે રે, પણ ન તજુ તુજ ધર્મ. દાઓ ૫ પૂજ્ય મળે પૂજા રચું રે, કેશર ઘોળી હાથ; દાતા શ્રી શુભવીરવિજય પ્રભુ રે, મળિયો અવિહડ સાથ દા. ૬ - કાવ્ય અને મંત્ર જિનપર્વગ ધસુપૂજન જનિજરામરાભવભીતિહૂત; સકલગવિયોગવિપદ્ધર, કર કરેણુ સદા નિજાવનમ, ૧ સહજક કલંક વિનાશને-રમલભાવસુવાસનચંદને; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩ હીં શ્રીં પરમપુરષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય દિનીયલક્ષણુકર્મનિવારણ્ય ચંદન યજામહે સ્વાહા, હે પ્રભુ! તમારું શાસન પામવાથી મને કમને મર્મ સમજાય છે. હવે કઈ કરડ કપટ બતાવે તે પણ તમારા ધર્મને હું તનું તેમ નથી. ૫ હે પ્રભુ! આપ પૂજ્ય મળવાથી હાથે કેશર ઘોળીને આપની પૂજા હું કરું છું. હવે મને શ્રી શુભવિજય પ્રભુનેવીર પરમાત્માનો ન છૂટે એ સાથે મળે છે ૬ કાવ્ય તથા મંત્રને અર્થ–પ્રથમ દિવસની અંદનપૂજાને અને પૃ૪૪૩માં છે તે મુજબ જાણ, મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-વેદનીય લક્ષણ કર્મને નિવારનાર શ્રી પ્રભુની ચંદનવડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy