________________
-
ચેસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ
૪૯૫ અરણ લાગી જીભડી રે, પૂરણ બાંધી પ્રીતo દા. ૧ નયન જ્યોતિ સમ પ્રીતડી રે, એક સુરત કેય કાન, દાહ વેદની હરી ધનવતરી રે, કરીએ આપ સમાન, દા. ૨ વેદની ઘર વાસે વસ્યો રે, નડિયા નાથ કુનાથ; દo પાણી વળ્યું એકલું રે, ચતુર ન ચઢિયે હાથ, દા. ૩ ખગધાર મઘુલેશું રે, તેહવો એ સંસાર; દo લક્ષણ વેદની કર્મનું રે, ફળ કિંપાક વિચાર; દા. ૪ દિલમાં વસ્યા છે. આ કારણથી જીભ ઝરવા લાગી કે તમે પ્રભુ સાથે પૂરી પ્રીતિ બાંધી છે, પણ તેમાં મારે ઉપગ કેમ કરતા નથી તેથી હે પ્રભુ! વાણી દ્વારા સ્તુતિ કરી તેને ઉપયોગ
મારી પ્રીતિ પ્રભુ સાથે નેત્રની તિ સમાન લાગી છે. એટલે નેત્ર બે છે, છતાં તેની સુરત–લક્ષ્ય એક જ છે. તેમ કાન પણ બે છે છતાં એક સરખુ સંભળાય છે. તેમ મેં પણ પ્રભુ સાથે એકતા કરી છે. હવે હે પ્રભુ! ધવંતરી વૈદ્યની માફક મારું વેદનીય કર્મ દુર કરી આપની સમાન મને કરે. ૨
નાથ! વેદનીય કર્મના ઘર સરખા આ શરીરમાં વાસ કરીને મને ઘણા કુનાથ મળ્યા-નડ્યા. મેં એકલું પાણ વધ્યું. મહાચતુર–આપ પરમાત્મા મને હાથ ન આવ્યા. ૩
મધથી લેપાયેલ ખગની ધારા જે આ સંસાર છે–મધ ચાંટવાથી મીઠાશ આવે પણ પછી જીભ કપાય તેમ સંસારના સુખે ભેગવતાં મીઠા લાગે પણ તેના પરિણામે દુર્ગતિનાં દુઃખે ભેગવવાં પડે. વેદનીય કર્મનું હૃક્ષણ કિંપાકફળ જેવું છે. જે ખાવામાં મીઠું લાગે પણ તે ખાવાથી પરિણામે મૃત્યું થાય. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org