________________
૪૩
ચોસઠપ્રકારી પૂજા, ત્રીજો દિવસ ચિહું ગતિ માંહિ રે ચેતન રળી રે,
સુરનર સુખીયા જે સંસાર;
નરક તિરિ દુઃખને ભંડાર, હવણ૦ ૪ ભેંશ સુખમાં રે સ્વામી ન સાંભર્યા રે,
તેણે હું રઝ કાળ અનંત;
મલિન રતન નવિ તેજ ઝગંત, હવણ૦ ૫ પ્રભુ નવરાવી રે મેલ નિવારણું રે,
વેદની વિઘટે મણિ ઝલકંત;
શ્રી શુભવીર મળે એકંત. હુવણo ૬
કાવ્ય તથા મંત્ર તીર્થોદકર્મશ્રિતચંદન, સંસારતા પાહતયે સુશીતૈ; જરાજની પ્રાંતોષભિશાંત્યે, તકર્મ દાતાર્થમજ યજેહમ. ૧
આ વેદનીય કર્મ વડે આત્મા ચારે ગતિમાં ભટક્ય છે, તેમાં દેવ અને મનુષ્ય પ્રાયે શાતા વેદનીયના ઉદયે સુખી હોય છે. અને નાક અને તિર્યંચ પ્રાયે અશાતા વેદનીયના ઉદયથી દુઃખી હોય છે. ૪.
શાતાના વશે સુખ પ્રાપ્ત થવાથી તે સ્વામી તમે યાદ ન આવ્યા, તેથી હું અનંત સંસારમાં રઝ. કેમકે મલિના રત્નનું તેજ ઝળહળતું નથી.
પ - પ્રભુને ન્હાવરાવીને આત્માને મેલ દૂર કરશું. વેદનીય કર્મ દૂર થવાથી આત્માનું તેજ ઝળકશે અને શુભવીર પ્રભુ એકાંતમાં મળે તે આત્માનું તેજ પ્રગટ થાય. ૬
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની જળપૂજાને અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org