________________
૪૯૨
પૂજા સંગ્રહ સાથે
ઢાળી (રૂડી ને રઢીયાળી રે વાહહા–એ દેશી) હવણની પૂજા રે નિર્મળ આતમા રે,
તીર્થોદકનાં જળ મેલાય;
મનહર ગધે તે ભેળાય. હુવર્ણo ૧ સુરગિરિ દેવા રે સેવા જિનતાણું રે,
કરતાં હવણ તે નિર્મળ થાય;
કનક રજત મણિ કળશ ઢળાય. હવણ૦ ૨ સુરવહુ નાચે રે માચે વેગશું રે,
ગાયક દેવ તે જિનગુણ ગાય;
વૈશાલિક મુખ દર્શન થાય. હવણo ૩ દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એ પ્રમાણે અષ્ટપ્રકારની પૂજા જિનેશ્વર પાસે કરે. ૪
પ્રભુની ન્હાવણ પૂજા કરવાથી આપણે આત્મા નિર્મળ થાય છે, તેથી અનેક તીર્થ વગેરેનાં પાણી ભેગા કરવા, તેમાં સુગ ધી દ્રવ્ય ભેળવવા. ૧
દેવતાઓ મેરુપર્વત ઉપર તીર્થો દિકના જળવડે સેના, રૂપા અને મણિ વગેરેના કળશ ભરી, જિનેશ્વરને ન્હવણ કરી તે નિર્મળ થાય છે. ૨
તે સમયે દેવાંગનાઓ આનંદમાં આવીને નાચે છે હર્ષના આવેગથી હૃદયમાં ખુશ થાય છે ગાયન કરનારા ગંધર્વ દેવે જિનેશ્વરના ગુણ ગાય છે, વિશાળાનગરીના ચેડારાજાના ભાણેજ મહાવીર પ્રભુના દર્શન કરે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org