________________
ત્રીજા દિવસે વેદનીય કમ નિવારણાથ
ભણાવવાની પૂજા. પ્રથમ જળપૂજા
દુહા ત્રીજું અથાતી વેદની, જાવ લહે શિવશર્મ; સંસારે સવિ જીવને, તવ લગે એહિ જ કર્મ. ૧ બંધદય અધુવ કહી, ધ્રુવસતાએ હોય; પડી અઘાતી જાણીએ, શાતા અશાતા દોય. ૨ કર્મ વિનાશીને હુવા, સિદ્ધ બુદ્ધ ભગવાન; તે કારણ જિનરાજની, પૂજા અષ્ટ વિધાન. ૩ હ્રવણ વિલેપન કુસુમની, જિનપુર ધુપ પ્રદીપ;
અક્ષત નૈવેદ્ય ફળતણું, કરે જિનરાજ સમીપ, ૪ દુહાને અર્થ- ત્રીજું અઘાતી કર્મ વેદનીય નામે છે. તે મોક્ષસુખ પામે ત્યાં સુધી સંસારી જીવને સાથે રહે છે. ૧
એ કર્મની શાતા-અશાતા નામે બે ઉત્તર પ્રકૃતિ છે. તે બંધ-ઉદયમાં અબવ છે અને સત્તામાં ધ્રુવ છે. એ અવાતી પ્રકૃતિ છે. ૨
જિનેશ્વર એ કમને વિનાશ કરીને સિદ્ધ-બુદ્ધ ભગવાન થયા છે. તે માટે જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. ૩
સ્નાન, વિલેપન, કસુમ તેમજ જિનેની આગળ ધૂપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org