________________
પૂજા સંગ્રહ સાથે એસે બંધક બંધ ઘટેયા, સાંયુકી આણું શિર ધરીયા; શૃંગી લવણ મધુરી લહેરીયા, શ્રી શુભવીર પ્રભુ મળીયા હે ૬
કાવ્ય તથા મંત્ર
શિવતર: ફલદાનપ૨ વરફલ કિલ પૂજય તીર્થપમ; ત્રિદશનાથનતમપંકજ, વિહત મેહમહીધરમંડલમ. ૧ શમરસૈકસુધારસમાધુરે-૨નુભવાખ્યફલેરભયપ્રદૈ અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમતું પરિપૂજયે ૨
8 હીં શ્રીં પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દ્વિતીયદર્શનાવરણયકર્મદહનાય ફલાનિ યજામહે સ્વાહા.
કલથ –પ્રથમ દિવસની આઠમી પૂજાને અંતે પૃ ૪૬૩ માં બાપેલ છે તે કહેવો.
-
-
-
-
-
- સાંઈ એટલે પરમાત્માની આજ્ઞા મસ્તકે ધારણ કરવાથી એવા ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને ઘટાડ્યો–નાશ કર્યો, શ્રી શુભવીર પ્રભુ મળવાથી લવણસમુદ્રના ખારા જળમાં રહેનાર જંગીમચ્છ (શીંગડાવાળો મચ૭) જેમ મધુરી લહેર મેળવે છેમીઠું પાણી પીવે છે. તેમ મેં પણ ઉત્તમ ધર્મનું પાન કર્યું. ૬
કાવ્ય મંત્ર તથા કળશને અર્થે પ્રથમ દિવસની આઠમી પૂજાને અંતે પૃ. ૪૬૨માં આપેલ છે, તે મુજળ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે બીજા દર્શનાવરણીય કર્મના દાહ માટે અમે ફળવડે પ્રભુને પૂજીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org