SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ ૪૮૯ ખારેક બીજેરા ફળ ટેટી, પૂજે ફળ થાળે ભરીયા; ફાગ ગાન ગુણ તાત બયાં, દર્શનાવરણ ભવે ડરીયો, એ પ્રભુદર્શન વિણ ભવ કરાયા, કદેવ ઉનીથ વરણવીયા; કુગુરુ કુશાસ્ત્ર પ્રશંસા કરીયા, મિથ્યાત્વધર્મ હૈયે ધરીયા, હારી ૩ બહોત દુખે બહુકે ભરીયા, સમકિતદૂષણ આચરીયા; કુવ્રત પાળે ન ચાલે અનૈયા, પરમેષ્ટી ગુરુ ઓળવીયા, હેરી ૪ પડણિયા ગુરુ અપચ્ચખાણિયા, ભગવઇ ભાખે ગણધરીયા; દશનાવરણી કમ ઘેરૈયા, તીસ કેડીકેડી સાગરીયા હેo પ ખારેક, બીજોરાં અને ટેટી વગેરે ફળના થાળ ભરીને પ્રભુ પાસે ધરું. ફાગના રાગમાં પ્રભુના ગુણગાન તાનથી-એકાગ્રપણે ગાઉં, જેથી દર્શનાવરણકર્મ ભયથી ડરીને ભાગી જાય. ૨ એ પ્રભુના દર્શન વિના હું સંસારમાં ભયે અને કુદેવકુતીર્થનાં વખાણ કર્યા, કુગુરુ-કુશાસ્ત્રની પ્રશંસા કરી, હૃદયમાં મિથ્યાત્વધર્મ ધારણ કર્યો. ૩ ઘણું દુઃખ અને ઘણા શોક ભરેલી સ્થિતિ પામ્યો, સમક્તિના દૂષણે આચર્યા, કુવ્રત પાળ્યાં, અનીતિએ ચાલ્યો અને પરમેષ્ટિ અને ગુરુને ઓળવ્યા. ૪ દર્શનાવરણીય કર્મવડે ઘેરાવાથી શાસનના પ્રત્યેનીક-શત્રુ અને અપ્રત્યાખ્યાની એવા ગુરુઓ કે જેને ગણધર મહારાજાએ ભગવતીસૂત્રમાં બતાવ્યા છે, તેને ગુરુ તરીકે સેવ્યા. એ કમની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રીશ કડાકડી સાગરોપમની છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy