________________
પૂજાસંગ્રહ સાથે મુનિરાજ મળીને લૂંટી રે, અપ્રમત્તને દંડે ફૂટી રે; છળ જોતી ને રેતી વખૂટી રે, ધ્યાનલહેર બગાડે બૂટી રે. એ૦૫ શુભવીર સમા નહીં માટી રે, નિદ્રાની વનકટી કાટી રે; થઈ સાદિ અનંતની છેટી રે, શિવસુંદરી સહેજે ભેટી રે, એ૬
કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેડક્ષતશનિદાનક, ગણિવરસ્ય પુરાતમંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ. ૧ સહજભાવસુનિલiડલે-વિપુલદોષવિશેાધકમંગલે અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધહં પરિપૂજયે. ૨
હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય નિદ્રામચલાવિદાય અક્ષત યજામહે સ્વાહા.
મુનિરાજે મળીને તેને લૂંટી છે, અપ્રમત્તપણું રૂપ દંડવડે તેને ફૂટી છે–દૂર કરી છે. તે દૂર થયા છતાં રેતી રેતી સુનિના છળ જોયા કરે છે. તેની બૂટી–અંશ પણ ધ્યાનરૂપી લહેરને બગાડે-નાશ કરે તેવી છે.
શુભવીર પરમાત્મા સરખા કોઈ માટી-મઈ માણસ જણાતા નથી કારણ કે એ પરમાત્માએ નિદ્રારૂપી ઝાડીને મૂળમાંથી કાપી નાંખી છે, તેમનાથી તે સાદિ અનંતકાળ દૂર ભાગી ગઈ તેથી તેમને શિવસુંદરીની સહેજે પ્રાપ્ત થઈ છે. ૬
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની અક્ષત પૂજા પૃ૦ ૪પ૬ પ્રમાણે જાણ. મંત્રમાં એટલું ફેરવવું કે-નિદ્રા અને પ્રચલાને વિચ્છેદ કરનારા પ્રભુની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org