SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ચાસઠપ્રકારી પૂજા, બીજો દિવસ સાતમી નૈવેધ પૂજા દુહા આહારે ઉંઘ વધે ઘણી, નિદ્રા દુઃખ ભંડાર નૈવેદ્ય ધરી પ્રભુ આગળે, વરીચે પદ અણ્ણાહાર. ૧ ૪૮૫ ઢાળ ( રાગ-ગેડી તારણ આઇ કયુ ચલે રે—એ દેશી. ) થીદ્વિત્રિક સાંભળેા રે, નિદ્રા જે દુઃખદાય સલુણા, ધ બીજા ગુણઠાણસે રે, છઠ્ઠે ઉદય મુનિરાય સલુણા, મિજિમ જિનવર પૂજીએ રે,તિમ તિમે ધ્રૂજે ક` સલુણા, ૧ સંપ કરી સત્તા રહે રે, નવમાને એક ભાગે સલુણા; નિદ્રાનિા તેહમાં રે, કષ્ટ કરી જે જાગે સલુણા, જિ૦ ૨ દુહાના અથ ઃ— આહારથી ઉંઘ ઘણી વધે છે. નિદ્રા એ દુઃખના ભંડાર છે. પ્રભુ આગળ નૈવેદ્ય કરી અણાહારીપદ-માક્ષપદ માગીએ. ઢાળના અથ : હવે થીશુદ્ધિત્રિકની વાત સાંભળે . એ ત્રણે નિદ્રા બહુ દુઃખ આપનારી છે. તેને મધ ખીજા ગુણુઠાણું અટકે છે, અને ઉડ્ડય મુનિપણામાં છઠ્ઠે ગુણુઠાણું અટકે છે. જેમ જેમ જિનવરની પૂજા કરીએ તેમ તેમ કર્યાં જે છે, ૧ એ થીશુદ્ધિત્રિક સત્તામાં સપ કરીને નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગ સુધી સાથે રહે છે. તેમાં જે નિદ્રાનિદ્રા છે તેના ઉદયે મહાકષ્ટપૂર્વક જીવ જાગે છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy