________________
ચોસઠપ્રક રી પૂજા. બીજો દિવસ
૪૩
એ મહેના જગ પિતરાણી રે, નાના મેાટા મુંઝવ્યા પ્રાણી રે; ભાનુદત્ત પૂર પડીયા રે,
એ ૩
દીપ જ્યાતે જોતાં નવ જડીયા રે. એ ૧ સુખે જાગે આળસ મેટી રે, તે નિદ્રા આળવટી રે; ઉભાં બેઠાં નયણાં છુ'ટી રે,જમ લાગે વયણની સાટી રે. એ૦ ૨ તવ નયણથી નિંદ્ર વછૂટી રે, પ્રચલા લક્ષણ ગતિ ખાટી રે; દ્વાદશાંગી ગણિરૂપ પેટી રે, મુનિ નયણે નિદ્રા લપેટી રે, પૂર્વધર પણ શ્રુત મેટી રે, રહ્યા નિગેાદમાં દુ:ખ વેઠી રે; અપૂર્વ મધથી છૂટી રે, સત્તા ઉદયે આણ્યે ખૂઢી રે. એ ૪ છે અને નિદ્રાદ્વિક એ નાની એને છે. એ બહેન જગતની પિતરાણી જેવી છે, તેણે નાના-મોટા સર્વ પ્રાણીઓને મુ ંઝવ્યા છે, ભ વ્રુદત્ત નામના સૂત્રધર મુનિ નિદ્રાના ઉડ્ડયથી ચારિત્રથી પડ્યા છે, તે પાછા દીવાની જ્યેાતે શેષતાં પણું જણ્યા નથી. ૧
એ પાંચ નિદ્રામાં પ્રથમ જે નિદ્રામાંથી આળસ મરડીને સુખપૂર્વક જાગે તેનુ નામ ‘નિદ્રા' છે. તે ખાળવધૂ સરખી છે અને જે નિદ્રાના ઉચે બેઠા અને ઉભા ઉભા પણ આંખા ઘેરાય અને વચનરૂપ સેટી લાગે-કાઇ જોરથી ખેલાવે ત્યારે જાગે તે ‘પ્રચલા' લક્ષણવાળી નિદ્રા છે તેની ગતિ ખાટી છે. દ્વાદશાંગીરૂપી ગણિપેટીને ધારણ કરનારા મુનિના નેત્રમાં પણ એ નિદ્રા જ્યારે વ્યાપે છે, ત્યારે પૂત્ર ધર પણ શ્રુતને ભૂલી જઈ પતન પામે છે અને નિગેદ અવસ્થા સુધી પતન પામી અનેક પ્રકારના દુ:ખાથી વીંટાઈ રહે છે. એ એ નિદ્રા (નિદ્રા-પ્રચલા) અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે મધમાંથી જાય છે અને સત્તા અને ઉદયમાંથી ખારમે ક્ષીણમેહ નામના બારમે ગુણસ્થાનકે જાય છે.
૨-૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org