________________
૪૮૨
પૂજાસંગ્રહ સાથે
૩૦ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય કેવલદર્શનાવરણનિવારણાય દીપ યજામહે સ્વાહા.
છઠ્ઠી અક્ષત પૂજા
નિદ્વાદુગ દળ છેદવા, કરવા નિર્મળ જાત; અક્ષત નિર્મળ પૂજના, પૂજે શ્રી જગતાત, ૧
વાળ ( સ્થૂલભદ્ર કહે સુણ બાળા રે—એ દેશી ) હવે નિદ્રા પાંચને ફેટી રે, મેહરાયતણું એ ચેટી રે; સર્વઘાતી પયડી મોટી રે, નિદ્વાદુગ બહેનો છાટી રે,
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની પાંચમી પૂજામાં પૃ૦ ૪૫૩માં લખેલ છે તે પ્રમાણે સમજ. મંત્રના અથ માં એટલે અર્થ ફેરવે કે કેવળદર્શનાવરણને નિવારનાર પ્રભુની અમે દીપકવડે પૂજા કરીએ છીએ. કુહાને અથ –
બે નિદ્રાના કર્મ પુદ્ગલેને છેદવા માટે અને પિતાની જાતને નિર્મળ કરવા માટે નિર્મળ અક્ષતની પૂજાવડે કરીને જગતના તાત રૂપ પરમાત્માની પૂજા કરે. ૧ ઢાળને અર્થ :– - હવે પાંચ નિદ્રાને દૂર કરવાની છે, તે મેહરાજાની દાસી છે, પાંચે પ્રકૃતિ સર્વઘાતી છે, તેમાં ત્રણ (થિણદ્વિત્રિક) મેટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org