SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ ચેસઠપ્રકારી પૂજા બીજે દિવસ ગુણ બહુમાનજિનાગમ વાણી, કાને ધરી બહુમાને; દ્રવ્ય ભાવ બહિત્ય ટાળી, પરભવ સમજે સાને. ભo ૨ પ્રભુ ગુણ ગાવે ધ્યાન મહાવે, આગમ શુદ્ધ પ્રરૂપે જી; મૂરખ સૂગ ન લહે પરભવ, ન પડે વળી ભવ. ભ૦ ૩ પરમેષ્ઠીને શિશ નમાવે, કરસે તીરથ ભાવે; વિનય વૈયાવયાદિક કરતાં, ભરતેશ્વર સુખ પાવે, ભ૦ ૪ જિમ જિમ ક્ષય ઉપશમ આવરણ, તિમ ગુણ આવિર્ભાવે; શ્રી શુભવીર વચનરસ લધે, સંભિજોત જણાવે. ભવ ૫ પરમાત્માના ગુણનું બહુમાન કરે, જિનગામની વાણી બહુમાનપૂર્વક કાને સાંભળે તે પ્રાણ દ્રવ્ય-ભાવથી બહિરાત્મભાવને ત્યાગ કરી પરભવમાં-આવતા ભવમાં સાનમાં સમજી શકે તેવી કાન વગેરે ઇન્દ્રિયની શક્તિ પ્રાપ્ત કરે. ૨ પ્રભુના ગુણ ગાય, ધ્યાન કરે, આગમને શુદ્ધપણે પ્રરૂપે તે પ્રાણું પરભવમાં મૂખે ન થાય, મુંગ ન થાય અને સંસારરૂપી કુવામાં ન પડે, ૩ જે આત્મા પરમાત્માને મસ્તક નમાવે, ભાવપૂર્વક તીર્થોની સ્પર્શના કરે, ગુણ આત્માઓના વિનય–વૈયાવચ્ચ આદિ કરે, તે આત્મા ભારતેવરની જેમ સુખ પ્રાપ્ત કરે. ૪ જેમ જેમ એ અચક્ષુદર્શનાવરણને સોપશમ થાય, તેમ તેમ આત્મગુણને આવિર્ભાવ થાય-આત્મગુણ પ્રગટ થાય. શ્રી શુભવીર પરમાત્માના વચનરૂપ રસમાં નિમગ્ન થવાથી સંભિન્નશ્રોત આદિ લબ્ધિઓ પ્રગટ થાય. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy